કૃષિ વાર્તાTrick Gujarati
7/12 માં સુઘારો કરાવો હવે ઘેર બેઠાં ઓનલાઇન !
📝 7/12ના ઉતારામાં ઘણા બધા ખેડૂતોના દાખલમાં ભૂલો હોય છે, જેના કારણે ઘણા ખેડૂતો અમુક સમયે હેરાન થાય છે તો આ દાખલમાં કઈ રીતે ઓનલાઇન સુધારો કરી શકો છો આ ભૂલના સુધારા માટે ઘણા બધા ધક્કા ખાવા પડે છે તે છતાં પણ આ ભૂલ સુધરતી નથી તો તેના સુધારા માટે જુવો આ વિડિઓ અંતર સુધી ખાસ ખેડૂત મિત્રનો પ્રશ્નનો હલ છે આ વિડિઓમાં ! 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : Trick Gujarati 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
42
13