મહેસૂલ વિભાગSarkari Yojana Bharti
7/12 માં નામ, ક્ષેત્રફળ, આકાર કે અન્યમાં સુધારો, હવે ઘર બેઠા જ !
જમીનના દસ્તાવેજ માં 7/12 માં નામ, ક્ષેત્રફળ, આકાર કે અન્યમાં સુધારો કરાવો હવે થયો એકદમ સરળ, હવે ઓફિસ થી ઓફિસ ફરવાની જરૂર નથી હવે તમે જાતે જ ઘર બેઠા જ સુધારા અપીલ તમારી જરૂરિયાત મુજબ કરી શકો છો, કેવી રીતે એ તમામ માહિતી જાણવા માટે જુઓ આ વિડીયો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી જાણ કરો !
સંદર્ભ : Sarkari Yojana Bharti.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.