ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાGujju Gyan
7/12 કે જુના હક્ક પત્રક જુઓ તમારા ફોન માં !
ખેડૂત મિત્રો, 7/12 એ ખેડૂતો માટે એક મહત્વનો દસ્તાવેજ છે સાથે તેની જમીન નો હક્ક દર્શાવતું પત્રક એટલે હક્કપત્રક જે બતાવે છે કે એ જમીન પર કોનો કોનો હક્ક હતો, તમે આ તમામ દસ્તાવેજ હવે સીધા જ મોબાઈલ માં જોઈ શકો છો કોઈ પણ ઓફિસ ના ધક્કા ખાવાની જરૂર નથી. કેવી રીતે જોવા જાણવા માટે જોઈએ આ વિડીયો. સંદર્ભ : Gujju Gyan, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
146
31
સંબંધિત લેખ