કૃષિ વાર્તા ગુરુ માસ્તર જી
7/12 અને 8-અ છુપાયેલી છે ખાસ માહિતી ! જમીન પર લોન છે કે નહીં !
ખેડૂત મિત્રો, આપણે સૌ આપણા જમીન ના ડોક્યુમેન્ટ પૈકી મુખ્ય દસ્તાવેજ એટલે ૭/૧૨ અને ૮અ. પરંતુ તમે કેટલીક માહિતી જે આ ડોક્યુમેન્ટ માં હોય છે તેનાથી અજાણ હશો !! પણ હવે તમે આ વિડીયો જોઈ ચોક્કસ કંઈક નવું જાણશો. તો શું આ ખાસ દસ્તાવેજ માં છુપયેલ જાણકારી સંપૂર્ણ માહિતી જાણીયે આ વિડીયો માં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ગુરુ માસ્તર જી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
36
8
અન્ય લેખો