AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાKrushi Mahiti latest
7/12 અને 8અ દસ્તાવેજની કેટલીક ખાસ માહિતી !
➡ 7/12 અને 8અ દરેક ખેડૂત આ અગત્યના દસ્તાવેજો થી પરિચિત જ હશે, પણ ક્યારેક કોઈ ખેડુ ભાઈને તેમાં દર્શાવેલ નંબર કઈ વાત સૂચવે છે અને તે નંબર ને વીઘા, એકર કે અન્યમાં ફેરવવા હોય તો શું કરવું તેનાથી અજાણ હોય છે તો ચાલો આ વિડીયોમાં સમજીયે , આર્ટિકલ ને લાઈક કરીયે અને આવી ઉપયોગી માહિતી ને અન્ય મિત્રો સાથે શેર કરી માહિતગાર કરીયે. સંદર્ભ : Krushi Mahiti latest. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
80
25
અન્ય લેખો