AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
70% સબસિડી, ટપક અને ફુવારા પદ્ધતિ યોજના !
💦 હાલના સમયમાં નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સિંચાઈ માટે પૂરતું પાણી મેળવવું એ એક મોટી સમસ્યા છે અને હાલ પિયત પાણીની એક વિકટ સમસ્યા સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે, એવામાં માઇક્રો સિંચાઈ પદ્ધતિ વરદાન રૂપ છે પણ થોડી ખર્ચાળ પણ છે એવામાં સરકાર દ્વારા ખેડૂતોને ૭૦% સુધી સબસિડી સહાય આપવામાં આવી રહી છે, જાણો આ વિડીયોમાં કેવી રીતે એક મેસેજ થી અરજી કરી શકાય છે અને જાણો અન્ય ઉપયોગ માહિતી. સંદર્ભ : NAKUM ASHOK, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
5
અન્ય લેખો