ફાર્મ મશીનરીએગ્રીટેક ગુરુજી
7 HP પાવર ટીલર ચલાવો સીટ પર બેસીને !
✳️ ખેડૂત મિત્રો, ખેતી કાર્ય માટે અલગ અલગ સાધનો ની જરૂરિયાત રહેતી હોય છે, આ વિડિઓમાં નવીન 7 HP પાવર ટીલર મશીન જે સીટ પર બેસીને સરળ રીતે ચલાવી શકાય છે, તો આ પાવર ટીલરની માહિતી માટે આ વિડિઓને પૂરો જુઓ!
સંદર્ભ : Agritech Guruji.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.