AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફાર્મ મશીનરીએગ્રીટેક ગુરુજી
7 HP પાવર ટીલર ચલાવો સીટ પર બેસીને !
✳️ ખેડૂત મિત્રો, ખેતી કાર્ય માટે અલગ અલગ સાધનો ની જરૂરિયાત રહેતી હોય છે, આ વિડિઓમાં નવીન 7 HP પાવર ટીલર મશીન જે સીટ પર બેસીને સરળ રીતે ચલાવી શકાય છે, તો આ પાવર ટીલરની માહિતી માટે આ વિડિઓને પૂરો જુઓ! સંદર્ભ : Agritech Guruji. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
11
અન્ય લેખો