યોજના અને સબસીડીNakum Harish
7 યોજના જેમાં મળશે 10 હજાર થી લઈ 75 હજાર સુધી સહાય !
ગુજરાત સરકાર અલગ અલગ યોજનાઓ અલગ અલગ જાણતા ને ધ્યાનમાં લઈ જાહેર કરતી હોય છે પણ ક્યારેક માહિતીના અભાવ ના કારણે સહાય મળી શકતી નથી તો ચાલો આજે જાણીયે ક્યાં વિભાગ માં સહાય ચાલુ છે કેટલી સહાય છે કોને મળી શકે અને ક્યાં ઘટક માટે સહાય મળી શકે તમામ માહિતી જાણીયે આજ ના યોજનાકીય વિડીયોમાં તો જુઓ આ વિડીયો અને જરૂરિયાત લોગો સુધી શેર કરી માહિતી પહોંચાડો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
43
17
અન્ય લેખો