પશુપાલનtv9 gujarati
7 દિવસમાં જ તૈયાર થાય છે પૌષ્ટિક ઘાસચારો !
પશુપાલન વ્યવસ્યાય માં ઘાસચારો એટલે કે ખોરાક અતિમહત્વનો ભાગ ભજવે છે, જો પશુ ને ફક્ત સૂકો ચારો જ આપવામાં આવે તો દૂધ અને ફેટ ની ટકાવારી મળતી નથી તો આવા સમય માં અને ક્યારેક પાણી ની અછત ના કારણે પશુપાલક પાસે લીલા ચારા નો કોઈ વિકલ્પ રહેતો નથી, પણ આજે અમે તમને એવા માશી ન વિષે વાત કરવાના છીએ જે ફક્ત ને ફક્ત ૭ દિવસ માં જ ઉત્તમ પૌષ્ટિક ચારો પશુ માટે તૈયાર કરી દે છે. હા, આ મશીન આપણા ગુજરાત ની મોટી ડેરી બનાસ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, કેવી રીતે કરે છે કામ જાણીયે વિગતવાર આ વિડીયો માં. સંદર્ભ : TV9 Gujarati, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
61
23
અન્ય લેખો