કૃષિ જુગાડMr SunY
7 આવિષ્કારો તમારા કામને વધુ સરળ બનાવશે !
કેટલાંય ખેડૂતો ખેતી ની સાથે અન્ય બિઝનેશ પણ કરે છે. તેવા સમય કે જો નવા હોય તો કામ માં મુશ્કેલી પણ આવે છે અથવા તો કહીયે તો કેટલાંક વાર નાના કામ માં પણ વધુ સમય લાગે છે, કાં તો એક કરતા વધુ માણસો ની જરૂર રહેતી હોય છે પણ મિત્રો, આજ ના આ ઉપયોગી વિડીયો માં જોઈશું કેટલાંક ઉપયોગી સાંધાનો જે તમે જાતે જ બનાવી શકો છો તેનો ઉપયોગ તમારી અનુકૂળતા એ ખેતી અથવા તો રોજબરોજ ના કામો માં કરી શકો છો. ક્યાં છે આ સાધન કેવી રીતે બનાવી શકાય છે જાણીયે આ વિડીયો માં અને અન્ય મિત્રો ને પણ શેર કરી અવશ્ય જાણ કરો. સંદર્ભ : Mr SunY, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
11
અન્ય લેખો