AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
60,000 ની સહાય, ટ્રેક્ટરની ખરીદી પર !
🚜 ખેડૂતો નો હરદમ સાથી એટલે કે ટ્રેક્ટર. હા, ખેતી નું કોઈ પણ કામ હોય જરૂરી છે ટ્રેક્ટર એ પછી નાનું એટલે કે મીની ટ્રેક્ટર હોય કે મોટા HP નું ટ્રેક્ટર હોય, અને આ જ વિષય સાથે આપણે એક નવી ટ્રેક્ટર માં મળતી સહાય યોજના વિષે વાત કરવાના છીએ. 🚜 ઘણા ખેડૂતો જોડે ટ્રેક્ટર હશે તો હજુ પણ કેટલાક ખેડૂતો છે જે ભાડે થી ખેતીના કામો કરાવતાં હોય છે, તો તેમના માટે પણ આ યોજના એક આશીર્વાદ સમાન બની રહેશે, હા સરકાર ટ્રેક્ટર ની ખરીદી માં આપી રહી છે સબસિડી. તો કેટલી મળી રહી છે સબસિડી, ક્યાં કરવાની છે અરજી, અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં, અને હા મોટા ભાઈ આ માહિતી ને અન્ય તમામ ખેડૂતો સુધી શેર કરી તેમને પણ માહિતગાર કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
37
12
અન્ય લેખો