યોજના અને સબસીડીNAKUM ASHOK
60000 ની સહાય, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક માટે !
સરકાર ખેડૂતો માટે વધુ એક સહાય આપી રહી છે જે છે ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક માટે સહાય, આ સહાય કોને લાગુ પડી શકે છે, કોને મળી શકે છે, ક્યાં સમયમાં ક્યાં ફોર્મ ભરવા જરૂરી છે તમામ માહિતી જાણો આ ખાસ વિડીયોમાં લાભ મેળવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Ashok . આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
10
અન્ય લેખો