AgroStar
યોજના અને સબસીડીTech Khedut
500000 ની સહાય મેળવી શરુ કરો સ્વરોજગારી !!
ગામડામાં રહી ને ખેતી સાથે તમે ખેતીને સંલગ્ન રોજગારીનું નિર્માણ કરવા માંગો છો? સ્વરોજગારી સ્થાપિત કરવા માટે તમારી પાસે પૈસાની સગવડ નથી ? ચાલો આજના વિડીયોમાં આપણે જાણીયે કઈ યોજના અંતર્ગત મળી શકે છે લાખોની સહાય, શું છે શરતો અને નિયમો સાથે અન્ય સમાચાર જાણીયે આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને શેર કરી માહિતગાર કરવાનું ભૂલશો નહીં. સંદર્ભ : Tech Khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
3
અન્ય લેખો