AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
50 થી 80% સબસિડી, સ્મામ યોજનામાં કરો અરજી !
યોજના અને સબસીડીAgrostar
50 થી 80% સબસિડી, સ્મામ યોજનામાં કરો અરજી !
દેશમાં મોટી સંખ્યામાં લોકો ખેતી કરે છે, જો અંદાજ કાઢવામાં આવે તો આજે પણ દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જેમનું જીવન ખેતી પર નિર્ભર છે. ખેડૂતો ઈચ્છે તો ખેતીમાં વપરાતા કૃષિ સાધનો પર સબસિડી પણ મેળવી શકે છે. ⚒️સ્મામ કિસાન યોજના માટે જરૂરી દસ્તાવેજો: રહેઠાણ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પાસબુક, ખેડૂતની જમીનની વિગતો, જાતિ પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો, મોબાઈલ નંબર ⛏️ સ્મામ કિસાન યોજના માટે અરજી પ્રક્રિયા: 📍આ યોજનાનો લાભ લેવા માટે, સૌ પ્રથમ https://agrimachinery.nic.in/ પર ક્લિક કરો. 📍તમને અહીં રજીસ્ટ્રેશનનો વિકલ્પ દેખાશે, જેમાં તમારે ફોર્મનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 📍આ વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ એક પેજ ખુલશે. 📍તમારે અહીં નોંધણી કરાવવી પડશે. 📍આ પછી તમારે તમારું નામ, આધાર નંબર ભરવાનો રહેશે. 📍હવે ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે. 📍છેલ્લે તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. 📍આ રીતે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થશે. સંદર્ભ : Agrostar, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
47
0
અન્ય લેખો