યોજના અને સબસીડીTech Khedut
50 હજાર થી 1 લાખ ની લોન સહાય સાથે શરુ કરો પોતાનો બિઝનેસ !
આજે દરેક વ્યક્તિ પોતાની ધંધો હોય તેવું ઈચ્છે છે પણ ક્યારેક જરૂરી મૂડી ન મળતાં પોતાનો વ્યવસ્યાય શરુ કરી શકતાં નથી એવામાં જરૂરી છે એક સહાય ની જે લોન મારફત એક સહાય મળી શકે. તો આ વિડીયો માં જાણીયે ખાસ એવી મુદ્રા સ્કીમ અંતર્ગત લોન સહાય ની માહિતી. તો જાણીયે આ વિડીયો માં કોને કેટલી લોન મળી શકે ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને ખાસ કે કઈ બેંક મુદ્રા યોજના અંતર્ગત લોન આપી રહી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
22
13
અન્ય લેખો