યોજના અને સબસીડીKHISSU
5 હજાર થી 20 હજાર ની સહાય! કોને અને ક્યાં ફોર્મ ભરવું !
ખેડૂત મિત્રો ના વધુ વરસાદ ને કારણે પાક માં નુકશાની આવી છે તેની સહાય માટે સરકારે અગાઉ જાહેરાત કરી હતી સહાય ની તો આ સહાય ફોર્મ માટે ફોર્મ ક્યાં ભરવી અને કોને અને કેટલી મળશે સહાય જાણવા માટે જુઓ આ વીડીયો અને અન્ય મિત્રો ને પણ જલ્દી જ શેર કરી ને જાણ કરો જેથી તે પણ માહિતી થી અવગત થાય.
સંદર્ભ : khissu. માહિતી ને વધુ ને વધુ શેર કરો અન્ય ગુજરાત ના દરેક ખેડુ મિત્રો સાથે શેર કરો.
83
11
અન્ય લેખો