AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
5 હજાર જમા કરો અને મેળવો એક સાથે 7.25 લાખ રૂપિયા !
યોજના અને સબસીડીVTV ન્યૂઝ
5 હજાર જમા કરો અને મેળવો એક સાથે 7.25 લાખ રૂપિયા !
પોસ્ટ ઓફીસમાં ઇનવેસ્ટ કરવા પર સારુ વ્યાજ મળે છે અને સાથે ટેક્સની પણ બચત થાય છે. તેવી જ એક સ્કીમ છે જેમાં તમને એક સાથે 7.25 લાખ રૂપિયા મળશે. શું છે સ્કીમ 👉 પોસ્ટ ઓફીસની આ ખાસ યોજનાનું નામ પોસ્ટ ઓફીસ ગ્રામ પ્રિય સ્કીમ છે અને આ યોજનાની શરૂઆત મલ્હોત્રા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે ભારતની કુલ આબાદીના માત્ર 22 ટકા પાસે જ આ વીમો હતો. આજે આ યોજનાનો વિસ્તાર વિભિન્ન ગ્રામીણ ક્ષેત્રોમાં થઇ ચૂક્યો છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 20 વર્ષથી લઇને 45 સુધી હોવી જોઇએ. કેટલુ જમા કરવુ પડશે પ્રીમિયમ 👉 આ સ્કીમમાં જો તમે દર મહિને 5042 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવો છો તો તમને એક સાથે 7.25 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. સ્કીમની અવધિ 10 વર્ષ છે. કેવી રીતે મળશે 7.25 લાખ 👉 આ સ્કીમ મેચ્યોર થશે ત્યારે 7.25 લાખ રૂપિયા મળે છે અને આ યોજના હેઠળ પ્રતિ હજાર સમ એશ્યોર્ડ વાર્ષિક આધાર પર 45 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે. એવામાં 5 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડની રકમ 22500 રૂપિયા થાય છે અને 10 વર્ષમાં તમને 5 લાખ રૂપિયા મળશએ અને 2.25 લાખ રૂપિયા એટલે ટોટલ 7.25 લાખ રૂપિયા મળશે. 👉 1 લાખ નો મફત વીમો ટ્રેક્ટર ખરીદી પર સાથે લોન પણ મેળવો જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210524_GJ_KV_4PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
15
9
અન્ય લેખો