યોજના અને સબસીડીNakum Harish
5 હજારથી 2 લાખની સહાય, જાણો કોને અને કેવી રીતે ?
આજે ખેડૂતો ધીમે ધીમે પણ ઓર્ગનિક ખેતી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને આ માટે જ સરકાર વર્મીકમ્પોસ્ટ ના બેડ બનાવવા માટે ખેડૂતો ને સહાય આપે છે, સાથે આ યોજના આત્મા ને સલંગ્ન પણ છે, જો તમે ઓર્ગનિક ખેતી ખેતી કરો છો કે કરવાનો વિચાર છે તો આ યોજનાનો લાભ મેળવા જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : Nakum Harish
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.