AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીડીયોThe Lallantop
5 લાખ સુધી મફત સારવાર, આ છે ગજબ ની યોજના !
શું તમે જાણો છો કે આ યોજના કઈ છે જે તમને સારવાર દરમ્યાન ૫ લાખ સુધી સહાય મળે છે. ભારત સરકારે સ્વાસ્થ્ય માટે એક સુંદર યોજના એટલે આયુષ્માન યોજના છે. આ યોજના થકી લાભાર્થી પરિવાર ને ૫ લાખ સુધી સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવે છે અને હોસ્પિટલો માં ગંભીર બીમારી માં મફત સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ યોજનાની વધુ માહિતી માટે જુઓ આ વિડીયો અને આવી જ માહિતી માટે કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020
સંદર્ભ : The Lallantop. આપેલ માહિતી ને લાઈક કરી વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
29
4
અન્ય લેખો