AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
5 હજારથી 2 લાખની સહાય, જાણો કોને અને કેવી રીતે ?
આજે ખેડૂતો ધીમે ધીમે પણ ઓર્ગનિક ખેતી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને આ માટે જ સરકાર વર્મીકમ્પોસ્ટ ના બેડ બનાવવા માટે ખેડૂતો ને સહાય આપે છે, સાથે આ યોજના આત્મા ને સલંગ્ન પણ છે, જો તમે ઓર્ગનિક ખેતી ખેતી કરો છો કે કરવાનો વિચાર છે તો આ યોજનાનો લાભ મેળવા જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Harish આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
22
10