ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
યોજના અને સબસીડીNakum Harish
49 યોજનાઓ ચાલુ ! શું તમે લાભ લીધો !
ગુજરાત સરકારની ખેડૂતો અને પશુપાલન માટે અવનવી યોજનાઓ આઈ-ખેડૂત પોર્ટલ પર ખુલ્લા મુકેલ છે તો શું ખેડૂત મિત્રો તમે હશું સુધી તમેં આ યોજનાથી અજાણ છો, લાભ નથી લીધો તો ચિંતા ન કરો આ વિડીયો જો અને જાણો તમારે ક્યાં વિભાગ માં યોજનાનો લાભ લેવો જરૂરી છે અને ત લાભ માટે અંતિમ તારીખ કઈ છે. જુઓ અને જાળી જ આ યોજનાનો લાભ લો અને અન્ય મિત્રો ને શેર કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
103
21
સંબંધિત લેખ