AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફાર્મ મશીનરીKhedut sahay
45,000 ની સહાય પેટ્રોલ- ડીઝલ વગર ચાલતું ટ્રેકટર !
🚜 ખેડૂત મિત્રો, અત્યારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થઇ ગયો છે, હવે અત્યારે ઇલેક્ટ્રિક સાધનોની માંગ વધી રહી છે, તો આ વિડિઓમાં નવું ઇલેક્ટ્રિક ટ્રેકટર ખરીદવા માટે 45.000ની સહાય મળે છે આ ટ્રેકટર વિશે સંપૂર્ણ માહિતી જાણો ! સંદર્ભ : Khedut Sahay. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
25
10