AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNAKUM ASHOK
4500 ની સહાય !સોલાર લાઈટ ટ્રેપ કરશે પાક ની રક્ષા !
👉 પાક માં નુકશાન કરતાં જીવતો ના ફુદા ને પકડવા માટે સરકાર તરફ થી સોલાર લાઈટ ટ્રેપ ની ખરીદી પર સહાય મળવા પાત્ર છે આ યોજના માટે શું કરવું જોઈએ અને કેવી રીતે ઉપયોગી છે આ સોલાર લાઈટ ટ્રેપ જાણવા માટે જુઓ આ ખાસ વીડિયો. 👉 વધુ એક યોજનાની માહિતી જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210308_GJ_SCME2&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Nakum Ashok. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
3
અન્ય લેખો