AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
45 યોજનાઓ થઈ ઓનલાઇન નહીં ખાવા પડે કોઈ ધક્કા !
સરકાર યોજનાઓ તો ઘણી બહાર પાડે છે પણ આનો લાભ લેવા કચેરી ના ધક્કાઓ ખાવા પડે છે અને એમાં પણ ક્યારેક કચેરી ની સર્વિસ બંધ હોય તો ધર્મ ધક્કો થાય છે, પણ સરકારે હવે ડિજિટલ સેવા દ્વારા તમારા જ ગ્રામ પંચાયત માંથી સેવા મળી રહે તે માટે સરકારે કવાયત હાથ ધરી છે. આ વિડીયો માં આપણે જાણીશું કે, આ કઈ 45 સેવા ઓનલાઇન થઇ છે અને કેવી રીતે તમને ફાયદો થશે જાણીયે આ વિડીયો માં અને ધરમધક્કા બંધ કરો. સંદર્ભ : Nakum Harish , આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
53
23
અન્ય લેખો