AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech khedut
42000 થી 1.60 લાખ નો લાભ, જાણો આ યોજનાનો લાભ !
દરેક ખેડૂત મિત્રો આજે પીએમ કિસાન યોજના થી વાકેફ છે સાથે લાભ પણ મેળવી રહ્યા છે, પણ તમે એ જાણો છો કે આ યોજના અંતર્ગત તમને ના ફક્ત 6000 મળે છે પણ લોન ની સવલત પણ આ યોજના માં આપવામાં આવે છે, શું તમે નથી જણાતાં આ માહિતી, તો જુઓ આ વિડીયો અને જરૂર હોય ત્યારે મેળવો આ યોજનાનો મહત્તમ લાભ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : tech khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
8
અન્ય લેખો