AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીTech Khedut
3,40,000 ની સહાય, જાણો કોને અને કેવી રીતે મળશે !
ઘર નું ઘર એ દરેક માણસ નું સપનું હોય છે, આ સપનું પૂર્ણ કરવામાં સરકાર પણ થોડા ઘણા અંશે આવાસ યોજના થકી મદદ મળતી હોય છે, તો હવે ફરીથી આ યોજના ની અરજી મંગાવામાં આવી છે તો કોણ કરી શકે છે આ અરજી અંતિમ તારીખ કઈ છે, શું છે અન્ય શરતો જાણો અને સમજો ને અરજી કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
18
અન્ય લેખો