કૃષિ વાર્તાGK & Current Affairs
31 માર્ચ પહેલાં કરી લો આ 7 અગત્યના કામ, નહીંતર થશે મોટું નુકસાન !
મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે નાણાંકીય નવા વર્ષ માં ઘણા ફેરબદલ થતા હોય છે, તો એ મુજબ જ ચાલુ નાણાંકીય વર્ષ ની અંતિમ તારીખ એટલે કે ૩૧ માર્ચ સુધી કેટલીક સુવિધા મેળવવાનો અંતિમ દિવસ હોય છે અથવા લાભ મેળવવાનો. તો 31 માર્ચ પહેલા ક્યાં 7 કામ કરી લેવા જરૂરી છે જાણીયે નહીતર થશે મોટું નુકસાન. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GK & Current Affairs. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
58
1
અન્ય લેખો