AgroStar
પશુપાલનNakum Harish
30000 ની સહાય, પશુપાલક મિત્રો જલ્દી મેળવો લાભ !
ગરમીની મોસમ માં પશુ ની કાળજી માં રહેઠાણ અને પાણી એક મહતવનો ભાગ છે અને આ માટે સરકાર પશુપાલક મિત્રો ને કેટલ શેડ અને પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપે છે એ પણ 30000 ની, તો આ સહાય માટે પશુપાલકો એ ક્યાં ફોર્મ ભરવાના રહેશે અંતિમ તારીખ કઈ છે વગેરે માહિતી જાણો આ વિડીયોમાં અને જલ્દી જ લાભ મેળવો અને લાઈક કરી અન્ય મિત્રો ને શેર કરવાનું ભૂલશો નહીં હો....!! સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
58
15
અન્ય લેખો