AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી અને શિક્ષણNakum Harish
₹30,000 ની સહાય, વિધાર્થીઓ માટે છે ખાસ, જાણો ફટાફટ !
👨🏼‍🎓 સરકાર સામાન્ય થી સામાન્ય આમ જનતા માટે કઈ ને કઈ યોજના લાવતી હોય છે અને આજે એક એવી જ યોજના જે છે વિધાથીઓ માટે અને એ પણ કોચિંગ માટે, તો ક્યાં વિધાર્થીઓને કેટલા પ્રમાણમાં ક્યાં ડોક્યુમેન્ટ થી મળશે સહાય અને શું છે અન્ય ધારાધોરણો, તો અંત સુધી જુઓ આ વિડીયો ના મેળવો લાભ અને અન્ય મિત્રો ને પણ શેર કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
25
8