AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીKisan Mere bhai
30 રૂપિયા માં 100 પંપ, કોઈપણ જંતુનાશક નાશ કરવાની દવા ઘરે બનાવો !
દરેક પાક માં ચુસીયા જીવાત તો એટેક તો રહેતો જ હોય છે, અને એટેક થાય એટલે પાક વિકાસ અને ફૂલ ની ગુણવત્તા બગડે સાથે ખેડૂત ના ખિસ્સા ખાલી થાય, તો આવા સમય માં ઘરે જ ચુસીયા જીવાત માટે અસરકારક નિયંત્રણ થાય તેવી દવા બનાવવી હોય તો જુઓ આ વિડીયો અને જાણો કેવી રીતે બનાવવા માટે આવે છે આ ઘરઘથ્થું દવા. સંદર્ભ : Kisan Mere bhai, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
210
18
અન્ય લેખો