AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
3 લાખ રૂપિયા સુધીની લોન, આ યોજનામાં જલ્દી કરો અરજી !
જો તમે પણ ખેડૂત છો તો તમારા માટે એક સારા સમાચાર છે. સરકાર ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈ શકે છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા અનુસાર, તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન પણ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. તમામ ખેડૂતોને કેસીસી હેઠળ લાવવા માટે સરકાર છેલ્લા વર્ષથી અભિયાન ચલાવી રહી છે. કેવી રીતે આ યોજનામાં લાભ મળી શકે, શું છે પ્રક્રિયા, કેટલો લાભ મળી શકે તમામ માહિતી છે આ વીડિયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : Tech khedut. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
50
21