AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
28 ફેબ્રુઆરી પહેલા લઇ લો આ 3 મહત્વની યોજનાનો લાભ !
👉 ખેડૂત મિત્રો, સરકાર અવારનવાર ખેડૂતો માટે યોજનાની જાહેરાત કરતી હોય છે આવા સમય માં જો આપણને યોજનાની માહિતી ન હોય તો તે યોજના ના હકદાર હોવા છતાં પણ લાભ થી વંચિત રહી જઇયે છીએ તો આ વિડીયો થકી જાણીયે કે હાક, સરકાર દ્વારા કઈ 3 મહત્વની યોજના ચાલી રહી છે, કોને સહાય મળવા પાત્ર છે કેટલી સહાય મળવા પાત્ર છે તમામ માહિતી જાણીયે આ ખાસ વિડીયો માં અને અન્ય મિત્રો ને શેર કરી તેમને પણ યોજનાથી લાભાંકીત કરો. સંદર્ભ : Nakum Harish, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
11
અન્ય લેખો