યોજના અને સબસીડીTech Khedut
2.5 લાખ ની સહાય, જલ્દી કરો અરજી અને મેળવો લાભ !
ખેડૂતો પાસે ખેતી ની આવક ની સાથે અન્ય આવક સ્ત્રોત હોય તો ક્યારેક કુદરતી આફત સામે પણ અડીખમ ઉભો રહી શકે છે. આપણે સૌ જાણીયે છીએ કે ખેતી અને પશુપાલન એક બીજા સાથે સંકળાયેલ વ્યવસાય છે પણ હવે મોટા ભાગના ખેડૂતો પશુપાલન ને આવક નો વધુ સ્ત્રોત માનતા નથી અને જે આ વ્યવસાય કરવા માંગે તો ક્યાંક મૂડી ની સમસ્યા આવે છે પણ સરકાર આ માટે અને સ્વરોજગારી ના હેતુ થી પશુપાલન વ્યવસાય કરવા માટે સહાય ધોરણ પૂરું પડે છે, તો આ વિડીયો માં જાણીયે કે કેટલી સહાય આપે છે અને ખેડૂતો એ સહાય મેળવવી હોય તો શું પ્રક્રિયા કરવી અને અરજી કરવાની સમય મર્યાદા કઈ છે તમામ માહિતી જાણીયે આ વિડીયો માં લાભ મેળવીયે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Tech Khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.