યોજના અને સબસીડીAKSHAR COMPUTER
24000 ની સહાય, લેપટોપ માટે, જાણો યોજનાનું સંપૂર્ણ તથ્ય !
💻 લેપટોપ સહાયની જાહેરાતની પીડીએફ ફરતી ફરીથી તમારા ફોનમાં પણ આવી હશે જેમાં 80% ની વાત કરાવમાં આવી છે પણ આ યોજના ના ફરતાં મેસેજની સત્ય હકીકત શું છે જાણીયે અને સમજીયે. સંદર્ભ : AKSHAR COMPUTER. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
34
10
અન્ય લેખો