AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સફળતાની વાર્તાહેલ્લો કિસાન
23 વર્ષીય યુવાન વિભોરજીની સફળતાની કહાની
• યુવાન વિભોરજી જયપુર ના રહેવાશી છે અને તે પશુપાલક વ્યવસાય કરે છે.. • ડોક્ટરના કહ્યા મુજબ A2 દૂધ અને ઘી ની ભલામણ કરી. • એક વર્ષ સુધી ગુજરાતમાં ફરીફરીને ગીર ગાયની માહિતી ભેગી કરી. • યુવાન પાસે હાલ 80 દેશી ગૌવંશ છે અને તેમાં તે નસલ સુધારવાનું કામ કરી રહ્યાં છે. • યુવાન ગાડી દ્વારા દૂધ ઘરે ઘરે પહોંચાડે છે અને બાકીના દૂધને ઘી બનાવી દે છે. જે ઘી ની કિંમત 2500 રૂ. પ્રતિ કિલો જયારે દૂધ 91 રૂ. પ્રતિ લીટર વેચે છે. • દેશી ગાય વાતાવરણમાં આસાની થી ભળી જાય છે. • યુવાન ગાયોને સીઝન મુજબ લીલો ચારો, અને લીલો ચારો જયારે દાણ પોતાનું બનાવીને આપે છે. • તૈયાર દૂધ અને ઘી બોટલમાં ભરી અને પેક કરીને ગ્રાહકને ત્યાં મોકલવામાં આવે છે. સંદર્ભ: હેલ્લો કિસાન વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!
139
0