AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
22500 ની સબસિડી સહાય, PVC પાઇપની ખરીદી પર !
🌊 ખેતરમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઈન/ પાઇપ ખુબનો ભાગ છે અને તેનો ખર્ચ/ભાવ પણ એવો જ હોય છે એવામાં સરકાર દ્વારા ખેડૂતોને PVC પાઇપ ખરીદી પર સહાય આપવામાં આવે છે, તો કેવી સહાય મેળવવા માટે પ્રક્રિયા કરવાની રહેશે ક્યાં ભરવાના છે ફોર્મ અને અન્ય માહિતી આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ શેર કરી માહિતગાર કરો. સંદર્ભ: Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
337
75
અન્ય લેખો