યોજના અને સબસીડીNAKUM ASHOK
2022 ની વધુ એક સહાય, માલ વાહન યોજના !
માલ વાહક વાહન ની ખરીદી કરવા માટે સહાય મળી રહી છે જેનાથી વૈકલ્પિક આવક સ્ત્રોત બનાવી શકાશે તો આ સહાય કેટલા ની મળશે, કોને મળશે, કેવી રીતે મળશે, ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને કેટલી સહાય વ્યાજ છે જનોએ આ વિડીયોમાં અને અન્ય મિત્રો ને પણ કરીયે શેર.
સંદર્ભ : NAKUM ASHOK,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.