યોજના અને સબસીડીગુજરાત ઇન્ફો પોર્ટલ
2000 રૂપિયા ન મળે તો શું કરશો ?
👉 આજે સૌ કોઈ પીએમ કિસાન યોજના થી પરિચિત છીએ પણ સરકાર કેટલાક તેમાં ફેરફાર કરવા જય રહી છે અને આવા સમય માં જો હજુ તમને સરકાર તરફથી 2000 નો હપ્તો નથી મળ્યો તો હજુ રાહ ના જુઓ આ વિડીયો જુઓ અને જાણો ક્યાં કારણે તમને હપ્તો મળ્યો નથી અને મેળળવા માટે શું પ્રક્રિયા કરવી રહી. તો જુઓ વિડીયો અને જાણો માહિતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ગુજરાત ઇન્ફો પોર્ટલ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
87
15
સંબંધિત લેખ