AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર ઇન્ડિયા
20 હજારની સબસિડી, ખેડૂતોને મળશે આર્થિક મદદ !
ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે, સરકાર તાજેતરમાં એક નવી યોજના લાગુ કરવા જઈ રહી છે, જે હેઠળ ખેડૂતોને શાકભાજીની ખેતી માટે 20 હજાર રૂપિયા સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે. તો ચાલો ખેડૂત મિત્રો, જાણીયે આ કૃષિ સમાચારમાં ક્યાં પાકના વાવેતર કરવા માટે ખેડૂતોને મળશે સહાય. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
18
અન્ય લેખો