AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
20 લાખ કરોડ નું મહાપેકેજ ! જાણો ખેડૂતો માટે શું છે ખાસ ?
કૃષિ વાર્તાજનસત્તા
20 લાખ કરોડ નું મહાપેકેજ ! જાણો ખેડૂતો માટે શું છે ખાસ ?
નાના અને સીમાંત ખેડૂતો લાભ માટે 30000 કરોડની વધારાની સુવિધાઓ : નાણામંત્રી. _x000D_ નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે 3 કરોડ નાના અને સીમાંત ખેડુતો લાભ આપવાં માટે 30000 કરોડની વધારાની સુવિધાઓ લઇને આવ્યા છે. આ નાબાર્ડ સિવાય 30000 કરોડની રકમ આપવાની છે. આ રકમ રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ સહકારી બેંકો દ્વારા રાજ્યોને અપાશે._x000D_ 2.5 કરોડ ખેડુતોને કિસાન ક્રેડિટ દ્વારા 2 કરોડની ધિરાણ સુવિધા : _x000D_ નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુજણાવ્યું કે 2.5 કરોડ ખેડુતોને 2 લાખ કરોડમાંથી રાહત ધિરાણ સુવિધા ખેડૂતોને આપવામાં આવશે._x000D_ આર્થિક પેકેજના બીજા હપ્તામાં પ્રવાસી મજૂરો, નાના ખેડુતોને રાહત ખાસ રાહત : _x000D_ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે કહ્યું હતું કે આર્થિક પ્રોત્સાહન પેકેજના બીજા હપ્તા માં પ્રવાસી મજૂરો, ફેરીવાળા અને નાના ખેડુતોને ફાયદો થશે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે ત્રણ કરોડ ખેડુતો સસ્તા વ્યાજ દરે ચાર લાખ કરોડ રૂપિયાની લોન લઈ ચૂક્યા છે._x000D_
છેલ્લા બે મહિનામાં ખેડુતો અને ગ્રામીણ અર્થતંત્ર માટે લેવામાં આવેલા પગલાં :_x000D_ કોરોના ની સ્થિતિ બાદ લોકડાઉન દરમ્યાન કૃષિ ક્ષેત્ર માટે 63 લાખ લોન મંજૂર કરવામાં આવી હતી. નાબાર્ડ અને અન્ય સહકારી બેંકોએ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે._x000D_ કૃષિ ક્ષેત્ર માટે 86600 કરોડની લોન મંજૂર :_x000D_ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું કે રાજ્યોએ 6700 કરોડ રૂપિયાની ખેડૂતોને મદદ કરી છે. આ સહાય કૃષિ ઉત્પાદનો અને અન્ય રીતે આપવામાં આવી હતી. પૈસા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા. ગયા માર્ચ અને એપ્રિલમાં 63 લાખ લોન મંજુર કરવામાં આવી હતી, જેની કુલ રકમ 86600 કરોડ છે, જેણે કૃષિ ક્ષેત્રને વેગ આપ્યો છે._x000D_ ત્રણ કરોડ ખેડુતો સુધી મદદ પહોંચી: ઠાકુર_x000D_ નાણામંત્રી પ્રધાને કહ્યું કે સરકાર દ્વારા ત્રણ કરોડ ખેડુતોને સહાય પૂરી પાડવામાં આવી છે. 3 કરોડ ખેડુતોને 4.22 કરોડથી વધુ ની લોન આપવામાં આવી છે. વ્યાજ પર સહાય આપવામાં આવે છે. ઝડપી ચુકવણી પર પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. આ ઉપરાંત 25 લાખ નવા ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા હતા._x000D_ સંદર્ભ: જનસત્તા 14 મે 2020,_x000D_ ખેડૂતોના આ મહાસમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
1291
1
અન્ય લેખો