જૈવિક ખેતીorganic kheti
₹ 20 માં બનાવો જૈવિક કીટનાશક !
આજ કાલ તો ખેડૂતો દવા પાછળ હજારો રૂપિયાની રેલમછેલ કરે છે પણ જેવીકે રીતે સાવ નજીવા ખર્ચે થ્રિપ્સ,મોલો-મસી ને જેવા ચુસીયા જીવાત ને દૂર કરી શકીયે છીએ. જાણવું છે કેવી રીતે તો રાહ શેની મોટા ભાઈ જુઓ આ વિડીયો અને જાણો સંપૂર્ણ પદ્ધતિ. સંદર્ભ : organic kheti, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
349
87
સંબંધિત લેખ