યોજના અને સબસીડીOm Investment Omij LIC
₹ 20 થી અહીંયા કરો રોકાણ અને મેળવો વળતર લાખો માં..!
ભારતીય LIC દર વર્ષે અવનવા પ્લાન લઇ ને આવતી હોય છે અને ક્યારે મુશ્કેલી આવે તો એ પ્લાન મુજબ સારું વળતર પણ મળે છે. આજે આવી જ એક સરસ મજાની પોલિસી વિષે આપણે ઉદાહરણ દ્વારા જાણીશું, જેમાં તમે ઓછા મૂડી રોકાણ કરી ને આ પ્લાન ચાલુ કરાવી શકો છો. તો ચાલો જાણીયે આ પ્લાન કોના માટે છે કેવી રીતે મદદ કરે છે વગેરે વગેરે.....!
સંદર્ભ : Om Investment Omij LIC,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.