વીડીયોઇન્ડિયન ફાર્મર
2 સેકન્ડ માં જાણો, મોટર બળી ગઈ છે કે નહીં !
ખેડુત ભાઈઓ પોતાની ખેતી માં કેવી રીતે જુગાડથી ઓછા ખર્ચે અને ઓછા સમયમાં કામ થાય એ માટે હમેશા કંઈક ને કંઈક નવું વિચારીને નવી જુગાડ વસ્તુઓ બનાવતાં હોય છે અન્ય ખેડૂત મિત્રો માટે પ્રેરણા બનતા હોય છે. જેવો આજે કંઈક નવો જુગાડ છે ખેતી માં વપરાતી મોટર સબંધી. આ જુગાડ દ્વારા તમે બોરબેલ, કૂવા માં ઉતારેલ મોટર સળગાવી છે કે નહીં તે આસાની થી જાણી શકો છો. વિડીયો ને અંત સુધી જુઓ અને આવો જુગાડ કરતા કોઈ જાનહાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
સંદર્ભ : ઇન્ડિયન ફાર્મર. આપેલ વિડીયો ને લાઈક કરી ને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
135
11
અન્ય લેખો