યોજના અને સબસીડીNakum Harish
2 લાખની સહાય મળશે, જાણો કોને અને કેવી રીતે !
દરેક ખેડૂત પોતાની જમીનમાં ઉત્તરોત્તર વધે 5 વિધા થી 7 વિધા થાય અને સારી આવક મળે તેવું જ ઇચ્છતા હોય છે, ઘણા ખેડૂતોને જમીન લેવી હોય પણ રૂપિયાની સગવડ ન થઇ શકે તો જમીન ખરીદી શકતા નથી, આ માટે જ સરકારે આ મુશ્કેલી માંથી ઉજાગર કરવા સહાય આપી રહી છે. હવે જાણવાનું આ વિડીયો માં એ છે કે આ સહાય કોને મળી શકે છે? સહાય મેળવવા માટે ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? ક્યાં પોર્ટલ પર અરજી કરવાની અને શું છે અન્ય શરતો અને નિયમો. ખેડુત ભાઈ, આ વિડીયો ને લાઈક કરી જમીન ખરીદતા ઇચ્છુક ખેડુ ભાઈઓને શેર કરો.
સંદર્ભ : Nakum Harish,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.