યોજના અને સબસીડીNakum Harish
₹2 લાખની સહાય, નાનો ધંધો શરુ કરવા માટે !!
રોજગારીનું નવું આવક સ્થાપવા એટલે કે નાની દુકાન તૈયાર કરી આવક મેળવવા માંગતા નાગરીકોને સરકાર 2 લાખ રૂપિયાની સહાય આપે છે, પણ આ સહાય માટે શું છે શરતો અને નિયમો, કોને મળશે સહાય, ક્યાં કરવી અરજી, તમામ માહિતી જાણો આ ખાસ વીડિયોમાં અને શેર કરવાનું ભૂલશો નહીં હો....!!
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.