પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
2 મિનિટમાં જાણો પશુ ગાભણ છે કે નહીં? માહિતી છે શાનદાર !
🐄 પશુપાલક મિત્રો તેમના પશુ ને AI ( કૃત્રિમ ગર્ભાદાન) કરાવ્યા બાદ પશુ ગાભણ છે કે નહીં તે જાણવા માટે પશુ ડોક્ટર ને બોલાવી હાથ નાખી ચેક કરતાં હોય છે અને ક્યારેક પશુ ને ઇન્ફેક્શન લાગી શકે છે,એવામાં પશુપાલક મિત્રો ઘરે જ થોડીક જ મિનિટોમાં પશુ ગાભણ છે કે નહીં તે ચેક કેવી રીતે કરી શકે છે તેના વિષે શાનદાર માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે, આ માહિતી તમારા માટે ખુબ જ શાનદાર રહેશે અને લાઈક કરી શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં.
📢 નોંધ : આ માહિતી કેવી લાગી અપને જરૂર થી કોમેન્ટ કરશો અને તમે ક્યાં વિષય પર વધુ જાણકારી મેળવવા માંગો છો અમને જણાવશો જેથી અમે તે વિષય પર વિડીયો માહિતી આપી શકીયે.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.