19:19:19 દ્રાવ્ય ખાતર કયા પાક માં કેટલા પ્રમાણમાં આપવું ?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
19:19:19 દ્રાવ્ય ખાતર કયા પાક માં કેટલા પ્રમાણમાં આપવું ?
પાક પાક અવસ્થા છંટકાવ પ્રમાણ બધા જ ફળપાકો ફૂલ અવસ્થાના એક અઠવાડિયા પહેલા 5 ગ્રામ/ લિટર ફૂલ અવસ્થાના એક અઠવાડિયા પછી 5 ગ્રામ/ લિટર ફળ બેસવાના સમયે 5 ગ્રામ/ લિટર શાકભાજી પાક રીંગણ, ટામેટાં, મરચી, ભીંડા, કોબીજ, ગલકાં, દૂધી, તુરીયા વાવણી / ફેરરોપણી ના 20 દિવસ પછી 5 ગ્રામ/ લિટર ફૂલ અવસ્થાના એક અઠવાડિયા પહેલા 5 ગ્રામ/ લિટર ફળ-ફૂલ બેસવા પછી એક અઠવાડિયે 5 ગ્રામ/ લિટર ફૂલ છોડ છેલ્લી કાપણી સુધી દર અઠવાડિયે 2.5 ગ્રામ/ લીટર વિડીયો માહિતી જાણવા માટે ક્લિક કરો ➡ https://youtu.be/Yn4IRAshel4 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
7