AgroStar
યોજના અને સબસીડીNakum Harish
₹18750 ની સહાય મેળવવાની તક, આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ !
ખેડૂત મિત્રો આપણે વારસાગત ખેતી તો વર્ષો થી કરતા આવ્યા છીએ અને હજુ પણ ચાલુ છે પણ તેની સાથે કેટલીક ઔષધીય પાક કરીએ તો આવક માં વધારો થઇ શકે છે અને આ પાક ના વાવેતર એટલે કે છોડ ની ખરીદી માટે સરકાર સહાય આપી રહી છે, હવે આ વિડીયો માં જાણો કેટલી સહાય મળવા પાત્ર છે અને આ યોજનાનો લાભ માટે ક્યાં અરજી કરવી અને આજે આ યોજનમ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તો જલ્દી કરો અને લાભ મેળવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
4
અન્ય લેખો