યોજના અને સબસીડીNAKUM ASHOK
18000 ની સહાય ચાફકટર માટે !
પશુપાલક મિત્રો, આજ ના યોજનાકીય વિડીયો માં આપણે ચાફટકટર પર મળતી સહાય વિષે, આપણે સૌ કટર ના ફાયદા તો જાણીયે જ છીએ અને સહાય મેળવવા માંગો તો જલ્દી કરો અરજી, કેટલી મળે છે સહાય, ક્યાં કરવી અરજી તમામ માહિતી જાણીયે આ વિડીયો માં. ચાફટકટર ના ફાયદા જાણવા માટે આ વિડીયો જુઓ : https://youtu.be/V7e2fLizMMI 👉 સંદર્ભ :Nakum Ashok. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
17
10
અન્ય લેખો